Recruitment

 

Application form for job opportunities in Gandhinagar & Zonal Offices of Urban Development and Urban Housing Department, Government of Gujarat

The last date for submitting application form is 10-March-2011

અરજી મોકલવાની છેલ્લી તારીખ ૧૦-માર્ચ-૨૦૧૧ સુધી લંબાવામા આવી છે.

These posts are approved under Jawaharlal Nehru National Urban Renewal Mission (JnNURM) programme of Govt. of India. Though these posts are for 11 months, it may be extended further if performance is satisfactory.

આ જગાઓ ભારત સરકારના જવાહરલાલ નેહરુ અર્બન રિન્યુઅલ મિશન પ્રોગ્રામ હેઠળ મંજુર થયેલી છે. આ જગાઓ ૧૧ મહિનાના કરારાધિન સમય (કોન્ટ્રાક્ટ) માટે છે પણ કામગીરીના દેખાવ મુજબ કોન્ટ્રાક્ટ સમય વધારી શકાશે.